રેડ/
વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ મામલો બે દિવસની રેકી બાદ રેડ કરાઇ હતી રેડ દરમિયાન નકલી મરચાંનું ગોડાઉન ઝડપાયું નકલી મરચાંનો કાળો કારોબાર ઝડપાયો 10 લાખ રૂપિયાનો 758 કિલો જથ્થો કબ્જે મુકેશ મહેશ્વરીના ગોડાઉનમાંથી ઝડપાયું કૌભાંડ
