ભ્રષ્ટાચાર/ પંચમહાલ :નલ સે જલ યોજના હેઠળ ભ્રષ્ટાચારનો આક્ષેપ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનો આક્ષેપ ભાજપ નેતાએ જ ભ્રષ્ટાચાર થયો હોવા અંગેની કરી રજૂઆત ગોધરા, શહેરા તાલુકામાં વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ વાસ્મોના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ વિજિલન્સ મારફતે તપાસ કરાવવા જેઠા ભરવાડની માંગ

Breaking News