Gujarat/
અમદાવાદ શહેરમાં નવા 601 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 607 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 259 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 145 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 22 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 29 નવા કેસ નોંધાયા
