બેફામ કાર/ અમદાવાદ: બેફામ કાર ચલાવવાનો મામલો કાર રાત્રીના સમયે બેફામ ચલાવાઇ રૂપાલી સિનેમા પાસે ઉતારાયો હતો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો વિડીયો ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી મોટર વહિકલ એકટ મુજબ નોંધ્યો ગુનો 18 વર્ષથી નાનો બાળક ગાડી ચલાવતો હતો

Breaking News