ગરમીમાં વધારો/
12 મે સુધી ગરમીની આગાહી અમદાવાદમાં આકરી ગરમીની આગાહી આજે પણ અમદાવાદમાં યલો એલર્ટ 42 ડિગ્રીને પાર જઈ શકે તાપમાન 10 અને 11 મેએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ 10 અને 11 મેએ 43-44 ડિગ્રી રહી શકે પારો 12મીએ ફરી યલો એલર્ટની આગાહી
