બહેનની હત્યા કરનાર ભાઈ ઝડપાયો/
વેરાવળઃ બહેનની હત્યા કરનાર ભાઇ ઝડપાયો બહેનની માતાની મદદથી કરી હતી હત્યા પ્રેમ સંબંધની આશંકાએ ભાઇએ કરી હત્યા પોલીસે ભાઇ અને માતાની કરી ધરપકડ
