કેબિનેટ બેઠક/
ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક PM મોદીના કાર્યક્રમ ને લઇને કરાશે સમીક્ષા રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા શિક્ષકોની બદલીના નિયમો બાબતે કરાશે ચર્ચા કોરોનાની સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા જ્ઞાનસેતુ અંગે થશે કેબિનેટ બેઠકમાં ચર્ચા
