હવામાનની આગાહી/
આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની આગાહી વરસાદની કોઈ સંભાવના નહીં, વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં ઘટાડો નહીં થાય, 1 થી 2 ડિગ્રી વધી શકે ઉત્તર પૂર્વના પવનો હોવાથી ગરમ પવન આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હિટવેવની આગાહી ઉત્તર ભારતમાં તાપમાન 42 થી 43 ડિગ્રી માનવીથી લઇ પશુ, વૃક્ષો માટે ચિંતાની સ્થિતિ સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવા સલાહ અમદાવાદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે
