વ્યાજખોરોનો ત્રાસ/ વડોદરાઃ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો કેસ 4 વ્યાજખોરો સામે પોલીસે નોંધ્યો ગુનો આત્મહત્યાની દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો વ્યાજખોરો ઘરે આવી મારવાની આપતા હતા ધમકી પ્રકાશ કાલુ, ઉજ્જવલ સહિત 4 સામે ગુનો મંગળવારે પેપર ડિસ્ટ્રિબ્યુટરે કર્યો હતો આપઘાત બાપોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News