ભુવા સામે ફરિયાદ/ અમદાવાદઃ મહિલાએ ભુવા સામે નોંધાવી ફરિયાદ ભુવા સહિત 3 લોકો સામે નોંધાવી ફરિયાદ ગાંધીનગરના ભુવાએ પૈસા પડાવ્યા તાંત્રિક વિધિના નામે પડાવ્યા પૈસા મેલી વિદ્યાના નામે 31 લાખ પડાવ્યાની ફરિયાદ અનોડિયાના પિતા અને બે પુત્ર સામે ફરિયાદ

Breaking News