Gujarat/
મુખ્યમંત્રીએ 10.36 કરોડના વિકાસકાર્યોને આપી મંજૂરી, કચ્છના રાપરનું આંઢવારા તળાવ વિકસાવાશે, થાનગઢમાં યોગ અને નોલેજ સેન્ટરનું કરાશે નિર્માણ, શિહોરમાં ટાઉન હોલનું થશે નિર્માણ
