Breaking News/
વડોદરા: ATM માંથી મળી આવી નકલી નોટો રૂ. 200ના દરની 38 નકલી નોટો મળી આવતા ચકચાર ICICI બેંકના ATMમાં બન્યો બનાવ કેશ લોડીંગ-અનલોડીંગ કામગીરી વખતે મળી નકલી નોટો એજન્સીને મશીનની રિજેક્ટ-ટ્રે માંથી મળી આવી નકલી નોટો ATMના CCTVમાં કેશ ડિપોઝીટ કરતા બે લોકો કેદ અજાણ્યો પુરુષ અને સ્ત્રી ડુપ્લીકેટ નોટ ડિપોઝિટ કરતા દેખાયા મહારાષ્ટ્રના ખાતાધારકે રકમ ડિપોઝિટ કરી હોવાની માહિતી પોલીસે બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો ડિપોઝીટ કરનાર અજાણ્યા સ્ત્રી પુરુષની શોધખોળ હાથ ધરી
