Breaking News/ જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં યુવાનનો આપઘાત ડેમમાં જંપલાવી યુવકે મોતને વ્હાલું કર્યું અસ્થમાની બીમારીથી કંટાળી કર્યો આપઘાત ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે ફાયર અને સ્થાનિકોએ મૃતદેહને કાઢ્યો બહાર ઘટનાને પગલે પોલીસ પહોંચી ઘટના સ્થળે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

Breaking News