Breaking News/
ગરમીને લઈ રાજ્ય હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં બે દિવસ ઑરેન્જ એલર્ટ હજૂ બે દિવસ ગરમી રહેશે યથાવત્ અમદાવાદમાં 43.05 ડિગ્રી તાપમાન આજે કચ્છ અને પોરબંદરમાં હિટવેવની આગાહી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન
