હવામાન વિભાગની આગાહી/
હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ અમદાવાદ 15 અને 16 મેએ યલો એલર્ટ 24 કલાક બાદ તાપમાન ઘટવાનું શરૂ થશે આજથી 2થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અમદાવાદ, ભાવનગરમાં 43.4 ડિગ્રી તાપમાન તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડાની શક્યતા
