રખડતા ઢોરનો આતંક/
કચ્છમાં રખડતા ઢોરનાં કારણે વૃદ્ધનું મોત ગાંધીધામમાં બે આખલા લડાઈની ઝપટે ચડ્યા વૃદ્ધ સારવાર દરમ્યાન વૃદ્ધનું નિપજ્યું મોત પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર જવાબદાર સામે FIR નોંધવાની કરી માગ
