Breaking News/
ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીમાં મહિલા વિસીની નિમણુંક, GTUના વીસી તરીકે ડો. રાજુલ ગજ્જરની કરાઈ નિમણુક, ગુજરાત યુનિ. બાદ જીટીયુમાં પણ મહિલા વીસી નિમાયા, એલડી એન્જિ. કોલેજના પ્રિન્સિપાલ હતા ડો. રાજુલ ગજ્જર, અગાઉ 6 માસ GTUના ઇન્ચાર્જ તરીકે બજાવી છે ફરજ, વીસી માટે આવેલા 31 ઉમેદવારની આવી હતી અરજી, ડોક્ટર ગજ્જર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો
