Breaking News/
છોટાઉદેપુરઃ યુવકે કર્યો આપઘાત સો.મીડિયામાં વિડીયો પોસ્ટ કરી આપઘાત કર્યો બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલ ઝંપલાવ્યું બહેન અને જીજાજીને ગણાવ્યા આપઘાતના જવાબદાર ઘટનાના બે દિવસ કેનાલમાંથી મળ્યો મૃતદેહ બમકોઈ ગામ પાસે કેનાલમાંથી મળ્યો મૃતદેહ બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
