Gujarat/
ગેંગસ્ટર રવિ પૂજારીની પૂછપરછનો મામલો, ક્રાઈમબ્રાંચમાં વીડિયો ગ્રાફી સાથે લેવાઇ રહ્યું સ્ટેટમેન્ટ, રવિ પૂજારીએ બોરસદ સહિત ગુનાની કરી કબુલાત, મને જમીન બેસાડી કરાઈ રહી છે પૂછપરછ: રવિ પૂજારી, નેતા, અભિનેતાને ધમકી આપનારની નામાવલી બહાર આવી, પોલીસના ફોન ટ્રેસિંગથી રવિ પૂજારી નામ બદલતો હતો, ધમકી આપવા ડમી નંબરનો ઉપયોગ કરતો હતો, 27 જુલાઈએ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે, રવિ પૂજારીને એફએસએલ કચેરીએ લઈ જવાશે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસની કરાઈ રહી છે તપાસ
