અમિત શાહ ગુજરાતના પ્રવાસે/
કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં શાહના અનેકવિધ ક્રાર્યક્રમ આજે સવારે દ્વારિકાધીશના દર્શન કરશે સવારે 11.30 કલાકે દર્શન અને પૂજા કરશે કોસ્ટલ પોલીસિંગની કચેરીનું ખાતે મુહૂર્ત કરશે ગાંધીનગરમાં પણ યોજાશે અનેક કાર્યક્રમ
