લાંચ/ રાજકોટમાં વધુ એક અધિકારી CBIની ટ્રેપમાં ફસાયા PF ઓફિસના ડેપ્યુટી કમિશ્નર CBI ની ટ્રેપમાં ફસાયા 2 લાખની અધિકારી વતી લાંચ લેતા એજન્ટ ઝડપાયો ચીરાગ જસાણીનામનો એજન્ટ લાંચ લેતા ઝડપાયો EPFO કચેરી ના ડે. કમિશ્નર નીરજ સિંધે આપી હતી નોટિસ સરકારી કોન્ટ્રાકટરની કવેરી કાઢી નોટિસ આપી હતી સેટિંગ માટે 12 લાખ રૂપિયાની માગ કરી હતી આંગળીયા પેઢીથી પૈસા મોકલ્યા હતા CBIમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવાઇ હતી

Breaking News