યુવકનો મૃતદેહ મળ્યો/ દમણ: ફલેટમાંથી યુવક મૃતદેહ મળ્યો પત્ની અને બાળકી પણ ઘરમાં હાજર હતા દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસ ને જાણ કરી શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હત્યાની આશંકા , દમણ પોલીસ થઈ દોડતી પતિની લાશ પડી હોવા છતાં પત્ની ઘરમાં રહેતી હતી પડોશીઓએ પોલીસને જાણ કરતા વાત આવી બહાર

Breaking News