માર્ગ અકસ્માત/
ભુજ:પાલારા જેલની પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત બાઇક અને બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જતવાંઢના બે આશાસ્પદ યુવાનના મોત નીપજ્યા
