Gujarat/
ગીરનાર રોપ-વે સતત બીજા દિવસે પણ બંધ, 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ, રોપ-વેની ક્ષમતા કરતા વધુ પવન ફૂંકાઇ રહ્યો છે, ગઇકાલે પણ ભારે પવનને પગલે રોપ-વે બંધ રખાયો હતો
