Breaking News/ મહેસાણાથી સિદ્ધપુર જવા નીકળી કાવડ યાત્રા, સિદ્ધપુર સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ, ઇતિહાસમાં પ્રથમવાર સરસ્વતી જળ માટે કાવડ યાત્રા, શ્રાવણ મહિનામાં શિવલિંગ અભિષેક કરવાનું માહાત્મ્ય, સરસ્વતી નદીના જળથી કરાશે મહાદેવને અભિષેક, 150 થી વધારે કાવડિયા સિદ્ધપુર કાવડ યાત્રા લઇ નીકળ્યા, મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દ્વારા કરાયું આયોજન, આગામી ગુરૂવારથી શરુ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ, જળનો ઉપયોગ દરરોજ શિવલિંગના જળાભિષેક માટે થશે  

Breaking News
Breaking News