Breaking News/
સિધ્ઘપુર પાઇપ લાઇનમાં યુવતીના મોતનો મુદ્દો જિલ્લા ઈ. પોલીસ અધિ. દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ ઈ.પો. અધિ. વિશાખા ડબરાલે આપી માહિતી યુવતીની હત્યા/આત્મહત્યાની શંકાનું ઉકેલાયું રહસ્ય પાઇપ લાઇનમાંથી મળેલ અવશેષોનો PM રિપોર્ટ આવ્યો PM રીપોર્ટમાં યુવતીની હત્યા ન હોવાનુ સામે આવ્યું પાણીના પ્રવાહથી યુવતીના મૃતદેહ અલગ થયા હોઇ શકે શરીરના અંગો પર હૂમલાના કોઇ નિશાન પણ નથી મળ્યા અવશેષો અને ગુમ થયેલ યુવતીની ઓળખ હજુ પણ રહસ્ય યુવતીના માતા પિતાના DNA રીપોર્ટ બાદ જ ઉંચકાશે પડદો
