ભાજપ કારોબારીની બેઠક/
આજે ફરી મળશે કારોબારી બેઠક 5 જિલ્લાઓના નેતાઓની મળશે બેઠક ખેડા, આણંદ, છોટાઉદેપુરની કારોબારી બેઠક વલસાડ અને પંચમહાલ જિલ્લાની બેઠક 2024 લોકસભા ચૂંટણી માટે અત્યારથી કવાયત વિધાનસભા પેટર્ન પર કામ કરવા અપાશે જોર પેજ સમિતિ, બુથ સમિતિ અંગે કરાશે ચર્ચા
