ધો 10નું રાજકોટનું પરિણામ/
રાજકોટ: આજે ધોરણ 10નું પરિણામ જાહેર રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 % વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી નો માહોલ જિલ્લાના કુલ 38700 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા 843 વિદ્યાર્થીઓ ને A1 ગ્રેડ 4329 વિદ્યાર્થીઓ ને A2 ગ્રેડ આવ્યો
