ગંદા પાણીની સમસ્યા/
અમદાવાદના ગોમતીપુરમાં ગંદા પાણીની સમસ્યા પાકવાડા, મોહનલાલની ચાલીમાં લોકો પરેશાન પીવાના પાણી ડહોળા આવી રહ્યા હોવાની ફરિયાદ અનેક ફરિયાદો કરી પણ નથી આવ્યું નિરાકરણ ગંદા પાણીના કારણે બાળકોમાં થયા બીમારી
