આત્મહત્યા/ નવસારીઃ એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત વાંસદાના રવાણીયા ગામની ચકચારી ઘટના દંપતિએ બે માસુમ બાળાઓ સાથે કર્યો આપઘાત બન્ને માસુમ બાળાને મોતને ઘાટ ઉતાર્યા બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ દંપતિએ કર્યો આપઘાત પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું વાંસદા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News