નકલી નોટ/ રાજકોટ:નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું સાધુવાસવાણી રોડ પર નિરા ડેરીમાં દરોડા પડાયા 23.44 લાખની જાલી નોટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ 100ના દરની 335 નોટો ઝડપાઇ 500ના દરની 4622 ડુપ્લીકેટ નોટ પકડાઇ ક્રાઇમ બ્રાન્ચ અને LCBનું સંયુક્ત ઓપરેશન May 25, 2023jani Breaking News