મહિલાઓએ રેલી કાઢી/ સિધ્ધપુર:પાણીની લાઇનમાં મૃતદેહ મળવાનો મામલો વોર્ડ નંબર 5ની મહિલાઓ રેલી કાઢી નગરપાલિકા પહોંચી સિધ્ધપુર નગરપાલિકામાં મહિલાઓએ મચાવ્યો હંગામો પાણીની પાઇપલાઇન બદલવાની કરી માંગ પાણીનો બહિષ્કાર કરવાની ચીમકી નગરપાલિકામાં મહિલાએ બોલાવ્યો હુરીઓ નગરપાલિકાના સત્તાધીશોને રાજીનામું આપવા કરી માંગ

Breaking News