Breaking News/
અમદાવાદઃ હવામાન વિભાગે કરી આગાહી IPLની મેચ દરમ્યાન ફરી વિલન બનશે વરસાદ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની આગાહી વરસાદના કારણે ફાઇનલ મેચ થઈ શકે છે પ્રભાવિત બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં આગાહી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં આગાહી બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચમાં આગાહી વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબીમાં આગાહી વેસ્ટન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ
