Breaking News/ જૂનાગઢઃ ઉપરકોટમાં ડિમોલેશનનો મામલો મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉપરકોટની લીધી મુલાકાત ડિમોલેશન કરેલી જગ્યાની કરી મુલાકાત આઠ લોકોની ટીમે કર્યું નિરીક્ષણ SDM અને પોલીસની હાજરીમાં કર્યું નિરીક્ષણ આગેવાનો સાથે ચર્ચા કરી આગામી કાર્યવાહી કરાશે May 29, 2023Maya Sindhav Breaking News