Gujarat/
જૂનાગઢ: સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત, ઈન્દ્રભારતી બાપુએ આપ્યું નિવેદન, ઇન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને કરી અપીલ, કોઈ વિવાદ ઊભો ન કરવા કરી ટકોર, સનાતન ધર્મ અને સામાજિક આગેવાનોને કર્યા બાપુએ કર્યા વંદન
