મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરતના બારડોલી-પલસાણા હાઈવે પર અકસ્માત
- હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી
- બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
- બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા
- લક્ઝરી બસ ભૂસાવલથી અમદાવાદ જઈ રહી હતી
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
