Gujarat/
IPL-2022માં ભાવનગરના યુવાનની પસંદગી, વરતેજ ગામનો ચેતન સાકરીયાની પસંદગી, ચેતન 4 કરોડ 20 લાખમાં થઇ ખરીદી, છકડા ચાલકના પુત્રએ ભાવનગરનું નામ કર્યું રોશન, ગતવર્ષ પણ રમ્યો હતો IPL ક્રિકેટ મેચ, IPL 2022માં દિલ્હી ટીમે ખરીદ્યો ચેતન સાકરીયાને
