Gujarat/
અમરેલીઃ બગસરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, બે દિવસના ટૂંકા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, બગસરાના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, જામકા, શીલાણા, હુલરિયા સહિતના ગામમાં વરસાદ, ગ્રામ્યમાં સારો વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા, શહેર અને ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ
