Gujarat/
શિક્ષકોની બદલી અંગે મહત્વનો નિર્ણય, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, રાજ્ય સરકાર ચર્ચાની બાદ નિર્ણય કરવામાં આવ્યો, 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર થશે, બદલી થયેલા શિક્ષકોને છુટા કરાશે, 10ને બદલે 5 વર્ષ બદલી માટે અરજી કરી શકાશે
