Gujarat/ કોરોના સમયમાં લગ્નેતર સંબંધોમાં વધારો, ઘરેલું હિંસાના બનાવમાં પણ થયો વધારો, વર્ક ફ્રોમ હોમ કરતાં પતિના ત્રાસની ફરિયાદ વધી, 73 ટકા મહિલાઓએ કાનૂની માર્ગદર્શન માગ્યું, મહિલાને હેરાનગતિ કરવાના બનાવ 66 ટકા વધ્યા

Breaking News