Breaking News/
સાણંદ-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સાણંદ GIDC વિસ્તારમાં અકસ્માતની ઘટના ST બસની અડફેટે પોલીસકર્મીનું મોત બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત સાણંદ GIDC પો.સ્ટેશનના કર્મીનું મોત પોલીસકર્મી હંસાબા ચાવડાનું ઘટના સ્થળે મોત મૃતદેહને પીએમ અર્થે સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર લવાયો સાણંદ પોલીસનો સમગ્ર સ્ટાફ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યો
