Breaking News/ ઝઘડિયા GIDCમાં જુથ અથડામણ જયમીન પટેલ અને રજની વસાવા વચ્ચે અથડામણ માજી ધારાસભ્ય છોટુ વસાવાના ભાણેજ છે રજની વસાવા જૂથ અથડામણમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાનો અંદાજ ખાનગી રિવોલ્વોરથી કરાયું ફાયરિંગ બંને જૂથોની ફોર વહીલર કારમાં કરાઈ તોડફોડ જૂથ અથડામણને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે

Breaking News