Breaking News/
રાજકોટ મધ્યસ્થ જેલના જેલરને મળી ધમકી મધ્યસ્થ જેલમાં ગ્રુપ 2 જેલરને અપાઇ ધમકી જેલર કૃષ્ણકુમાર વાઢેરને ફોન પર મળી ધમકી કારખાને દારની હત્યાના આરોપીઓએ ધમકી આપી મયુરસિંહ જાડેજા અને તેના સાગરીતે આપી ધમકી અલગ અલગ નંબરો પરથી ફોન કરી ગાળો આપી બંને આરોપી ત્રણ મહિના પૂર્વે જામીન પર છૂટ્યા છે