સુરત/ અલથાણમાં સ્કૂલ વાનનો અકસ્માત કાર સાથે સર્જાયો અકસ્માત વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ વાન ચાલકે ગફલત ભરી રીતે હંકારતાં થયો અકસ્માત સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ

Breaking News