Breaking News/ સુરતના ચોક બજાર વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું 9.32 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો કામરાન ખાન નામનો ઈસમ પોલીસની ગિરફ્તમાં અંદાજીત 93 હજારની કિંમતનું ડ્રગ્સ હોવાનું અનુમાન ચોક બજાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન MD ડ્રગ્સ ઝડપી પાડ્યું આરોપી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી

Breaking News