દારૂની બોટલ/ પોલીસ અકાદમી કરાઈમાંથી દારૂની બોટલ મળી બેરેકમાંથી ઝડપાઈ દારૂની બોટલ બેરેકમાં સમયાંતરે થતું હોય છે ચેકીંગ દારૂની બોટલ મળતાં DGPએ કરી કાર્યવાહી તાલીમ લઇ રહેલા PI વિરૂદ્ધ ફરિયાદ ડભોડા પોલીસે ફરિયાદ નોંધી તાલીમી PIની ધરપકડ કરી નિરંજન ચૌધરી નામના તાલીમી PIની ધરપકડ

Breaking News