Jamkhambhalia/
જામખંભાળિયામાં અસામાજિક તત્વો બેફામ, છરી બતાવીને સ્થાનિકોને ધમકાવ્યા, છરી બતાવી લોકોને માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટનાનાં CCTV વીડિયો આવ્યાં સામે, પાસામાંથી છૂટેલા આરોપીનો રોફ જમાવવા પ્રયાસ
