Junagadh/
જૂનાગઢના જાણીતા બિલ્ડરે દવા ગટગટાવી, દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, અમી ડેવલોપરના બિલ્ડરે દવા પીધી, દિપક ઠાકર નામના બિલ્ડરે પીધી દવા, પૈસાની લેતી દેતીને કારણે દવા પીધી, કેટલાક શખ્સો દ્વારા ધમકી અપાતા પીધી દવા, પોલીસને આ અંગે કરાઈ જાણ
