Gujarat/
ખેડા વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણીનો મામલો , મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની મતગણતરી, શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે મતગણતરી, વડતાલ મંદિરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો , સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું હતું, મોડી રાત્રી સુધી મતગણતરી ચાલવાની શકયતા
