Gujarat/
સુરત કોરોના વાઇરસના કહેર વચ્ચે મોટા સમાચાર,સુરતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો,સુરતમાં આવતીકાલે વેક્સિનેશન નહીં થાય,ગુરુવારથી રાબેતા મુજબ વેકસીનેશન ચાલુ રહેશે,સુરત મનપા દ્વારા કરવામાં આવી જાહેરાત
